જયશ્રી કૃષ્ણ,
કુશળ હશો.....
મને કેહતા આનંદ થાય છે કે મે આ કોલેજમાં કલાર્ક તરીકે ફરજ બજાવી હતી અને આજે શિક્ષક તરીકે બાંકોડી કન્યા શાળામાં સેવા આપુ છુ.આ કોલેજે મને અપાર સ્નેહ અને લાગણી આપી તો મને એમ થયુ કે હુ પણ કંઇક કાલાવાલા કરુ અને આ વિચારે મને કોલેજની એક વેબસાઇટ બનાવવાનુ સુજ્યુ.કે જે સ્ટુડન્ટ અને સ્ટાફને ઉપયોગી બને,
હુ આ વેબસાઈટ કોલેજને સહર્શ અર્પણ કરુ છુ,હુ આ કોલેજનો કાયમી ઋણી છુ........
-કે.એચ.ભાટીયા
Contact me (click)